ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજયશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયવિજયશિષ્ય [               ]: જૈન. ૯ કડીના ‘દીવાળીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧. [કી.જો.]