Revision as of 12:45, 12 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જસ(કવિ) :'''</span> કોઈ રામ શાહની સ્તુતિ નિરૂપતી દશ...")
જસ(કવિ) : કોઈ રામ શાહની સ્તુતિ નિરૂપતી દશ દેશની ભાષાઓનો પ્રયોગ કરતી ‘રામસાહસ્યકીર્તિ’ના કર્તા કયા જસ છે તે નક્કી થઈ શકતું નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]