Revision as of 11:15, 13 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જલ્હ(કવિ)'''</span> : આ નામે ૧૧૮ કડીની ‘બુદ્ધિ-રાસ’...")
જલ્હ(કવિ) : આ નામે ૧૧૮ કડીની ‘બુદ્ધિ-રાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નામક જૈન કૃતિ નોંધાયેલી છે. આ જલ્હ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવાય તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]