ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસવંતશિષ્ય

Revision as of 11:22, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જસવંતશિષ્ય [               ]: જૈન. ૫. કડીની ‘સુમતિજિન-સ્તવન’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]