ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવજી
Revision as of 12:01, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવજી'''</span> [ઈ.૧૮૪૮ સુધીમાં] : જૈન. ૭ વ્યસનોની વ...")
જીવજી [ઈ.૧૮૪૮ સુધીમાં] : જૈન. ૭ વ્યસનોની વિનાશકતા વિશેના ‘મયણરેહા-રાસ’ (લે. ઈ.૧૮૪૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]