Revision as of 04:54, 15 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનભૂષણ'''</span> : આ નામે ૩૩ કડીનો ‘પાણીજયણા-રા...")
જ્ઞાનભૂષણ : આ નામે ૩૩ કડીનો ‘પાણીજયણા-રાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા જ્ઞાનભૂષણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]