ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનભૂષણ


જ્ઞાનભૂષણ : આ નામે ૩૩ કડીનો ‘પાણીજયણા-રાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા જ્ઞાનભૂષણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]