ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર ગણિ-શિષ્ય-૧

From Ekatra Wiki
Revision as of 05:24, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્ઞાનસાગર(ગણિ) શિષ્ય-૧ [ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. ધર્મસાગરગણિ-હર્ષસાગરગણિની પરંપરામાં જ્ઞાનસાગરગણિના શિષ્ય. ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કવિને સંવત ૧૮મી સદીમાં મૂકે છે. એમણે ‘ધન્યકુમારચરિત્ર-દાનકલ્પદ્રુમ’ પર બાલાવબોધ (લે. ઈ.૧૮૮૯) વાર્તારૂપે રચ્યો છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]