ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગર-૨
ડુંગર-૨ [ઈ.૧૫૭૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ક્ષમાસાધુના શિષ્ય. ૮૩ કડીની ‘હોલિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૩/સં. ૧૬૨૯, ચૈત્ર વદ ૨)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).