ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દશરથ મુનિ
દશરથ(મુનિ) [ ] : જૈન સાધુ. ૧૧/૨૧ કડીની ‘નંદિષેણમુનિની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ (ન.)
સંદર્ભ : લીંહસૂચિ.