ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનશેખર ગણિ
Revision as of 07:41, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનશેખર(ગણિ)'''</span> [ ] : જૈન સાધુ. અનંતહંસના શિષ્...")
દાનશેખર(ગણિ) [ ] : જૈન સાધુ. અનંતહંસના શિષ્ય. ‘મુહપત્તિવિચાર-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]