ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન
Revision as of 12:01, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવરત્ન'''</span> : આ નામે ‘ઋષભદેવ-સ્તવન (લે.ઈ.૧૭૨૮)...")
દેવરત્ન : આ નામે ‘ઋષભદેવ-સ્તવન (લે.ઈ.૧૭૨૮) મળે છે તેના કર્તા કયા દેવરત્ન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]