દેવરત્ન : આ નામે ‘ઋષભદેવ-સ્તવન (લે.ઈ.૧૭૨૮) મળે છે તેના કર્તા કયા દેવરત્ન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.