ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિમલ
Revision as of 12:07, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિમલ'''</span> [ ] : જૈન સાધુ. હ...")
દેવવિમલ [ ] : જૈન સાધુ. હેમચંદ્રાચાર્યના મૂળ સંસ્કૃતગ્રંથ ‘અભિધાનચિંતામણિ-નામમાલા’ પરના બીજક (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]