ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિમલ


દેવવિમલ [                ] : જૈન સાધુ. હેમચંદ્રાચાર્યના મૂળ સંસ્કૃતગ્રંથ ‘અભિધાનચિંતામણિ-નામમાલા’ પરના બીજક (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]