ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૫
દેવીદાસ-૫ [ ] : ‘જીવ-વેલડી’ના કર્તા. કૃતિની ર. ઈ.૧૭૬૮ આસપાસ દર્શાવવામાં આવી છે, પણ એનો આધાર આપ્યો નથી. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [જ.કો.]