ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિજ્ય-૪
દાનવિજ્ય-૪ [ ] : જૈન સાધુ. સૂરવિજ્યના શિષ્ય. ‘દાન’ એવી નામછાપથી મળતી ૫ કડીની ‘અજિતજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.