ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનકમલ
Revision as of 06:13, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયનકમલ'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘નેમિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૫) અને ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, વૈશા...")
નયનકમલ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘નેમિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૫) અને ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, વૈશાખ સુદ ૧૩) એ કૃતિઓ તેમણે રચી છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]