ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૪

From Ekatra Wiki
Revision as of 06:31, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરસિંહ-૪'''</span> [ઈ.૧૭૬૯માં હયાત] : કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે વડોદરાના વતની જણાય છે. ‘બોડાણા-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરસિંહ-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે વડોદરાના વતની જણાય છે. ‘બોડાણા-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહેવામાં આવ્યા છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [કી.જો.]