ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નવકૂંવર
Revision as of 06:40, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નવકૂંવર'''</span> [ઈ.૧૮૪૧ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૮૪૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
નવકૂંવર [ઈ.૧૮૪૧ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૮૪૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]