ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૨

From Ekatra Wiki
Revision as of 11:56, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારણ-૨'''</span> [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : વેલાબાવા (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અવટંકે માંડળિયા. જ્ઞાતિએ કણબી. ૪ કડીના ‘પ્રભાતિયા’ (મુ.)ના કર્તા. કૃતિ : સોરઠીસંતો, ઝવેરચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નારણ-૨ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : વેલાબાવા (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અવટંકે માંડળિયા. જ્ઞાતિએ કણબી. ૪ કડીના ‘પ્રભાતિયા’ (મુ.)ના કર્તા. કૃતિ : સોરઠીસંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (પાંચમી આ.નું પાંચમું પુનર્મુદ્રણ). [શ્ર.ત્રિ.]