ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીકો

From Ekatra Wiki
Revision as of 12:03, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નીકો'''</span> [                ] : જૈન. ૧૪ કડીની ‘બાવન યમકગર્ભિત રહનેમીજીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્ય નયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નીકો [                ] : જૈન. ૧૪ કડીની ‘બાવન યમકગર્ભિત રહનેમીજીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્ય નયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૬૯. [કી.જો.]