ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૪ નારાયણ મક્ત

From Ekatra Wiki
Revision as of 12:30, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નારણ-૪/નારાયણ(મક્ત) [                ] : મોતીશિષ્ય. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. ભસાસિંધુ. [ચ.શે.]