ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૩
Jump to navigation
Jump to search
નારણ-૩ [ ] : ઉગમશિષ્ય. ૫ કડીની ‘ગણપતિની સ્તુતિ’(મુ.) અને અધ્યાત્મવિષયક ૫ કડીના ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬; ૪. ભજનસાગર : ૧. [ચ.શે.]