ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પવિત્રાનંદ

From Ekatra Wiki
Revision as of 11:39, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પવિત્રાનંદ [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. સંદર્ભ : સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, સં. ૨૦૦૯. [કી.જો.]