ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમરાજ-૨
Revision as of 06:48, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
પ્રેમરાજ-૨ [ ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘નવકાર-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : નસ્વાધ્યાય : ૩.[ર.ર.દ.]