Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમરાજ-૨
Language
Watch
View source
પ્રેમરાજ-૨
[ ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘નવકાર-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : નસ્વાધ્યાય : ૩.
[ર.ર.દ.]
←
પ્રેમરાજ-૧
પ્રેમવિજય
→