ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફત્તેચંદ

From Ekatra Wiki
Revision as of 09:37, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ફત્તેચંદ'''</span> [ઈ.૧૭૬૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘પ્રીતિધરનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ફત્તેચંદ [ઈ.૧૭૬૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘પ્રીતિધરનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[ગી.મુ.]