Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફત્તેચંદ
Language
Watch
View source
ફત્તેચંદ
[ઈ.૧૭૬૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘પ્રીતિધરનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૩)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. જૈગૂકવિઓ : ૩(૧).
[ગી.મુ.]
ફત્તેઅલીશાહ
→