ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિવિજ્ય
Revision as of 06:38, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બુદ્ધિવિજ્ય'''</span> : આ નામે ‘ઢુંઢકચર્ચા-વિવરણ’ તથા ૨ ‘આત્મ-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા બુદ્ધિવિજય છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચ...")
બુદ્ધિવિજ્ય : આ નામે ‘ઢુંઢકચર્ચા-વિવરણ’ તથા ૨ ‘આત્મ-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા બુદ્ધિવિજય છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]