બુદ્ધિવિજ્ય : આ નામે ‘ઢુંઢકચર્ચા-વિવરણ’ તથા ૨ ‘આત્મ-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા બુદ્ધિવિજય છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.