ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિવિજ્ય-૨
Revision as of 06:55, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
બુદ્ધિવિજ્ય-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૪-૪ કડીની ‘કલ્પસૂત્ર (પર્યુષણ)ની સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]