બુદ્ધિવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં.૧૭૧૨, આસો સુદ ૧૦)ના કર્તા.