ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુવિમલ

From Ekatra Wiki
Revision as of 09:49, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાનુવિમલ'''</span> [                ] : જૈન સાધુ. વિબુધવિમલના શિષ્ય. ૭ કડીની ‘ચેલાને શીખની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧; ૨. મોસસંગ્રહ.{{Right|[કા.શા.]}} {...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાનુવિમલ [                ] : જૈન સાધુ. વિબુધવિમલના શિષ્ય. ૭ કડીની ‘ચેલાને શીખની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧; ૨. મોસસંગ્રહ.[કા.શા.]