ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીશંકર
Revision as of 10:36, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભવાનીશંકર: આ નામે જ્ઞાનનાં અને ભક્તિનાં પદ (૫ કડીનું અન્યોક્તિવાળું પદ મુ.) મળે છે. તેના કર્તા કયા ભવાનીશંકર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ: આજ્ઞાભજન: ૧. સંદર્ભ: ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો, ભાગ ત્રીજો’ છગનલાલ વિ. રાવળ; ૪. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]