ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગ્યચંદ્ર
Revision as of 10:41, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભાગ્યચંદ્ર [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જયચંદના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૨૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [શ્ર.ત્રિ.]