ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિચંદ્ર-૨

From Ekatra Wiki
Revision as of 04:06, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિચંદ્ર-૨'''</span> [       ]: જૈન સાધુ. ગુણચંદ્રના શિષ્ય. ‘કર્મગ્રંથબંધસ્વામિત્વ-બાલાવબોધ’ તથા ‘ષડશીતિ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}} {{Poem2Close}}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મતિચંદ્ર-૨ [       ]: જૈન સાધુ. ગુણચંદ્રના શિષ્ય. ‘કર્મગ્રંથબંધસ્વામિત્વ-બાલાવબોધ’ તથા ‘ષડશીતિ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]