ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૨

From Ekatra Wiki
Revision as of 04:08, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિસાગર-૨'''</span> [ઈ.૧૫૪૯માં હયાત] : જૈન સાધુ.૩૮૮ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, શ્રાવણ-)ના કર્તા. આ કર્તા મતિસાગર-૩ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મતિસાગર-૨ [ઈ.૧૫૪૯માં હયાત] : જૈન સાધુ.૩૮૮ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, શ્રાવણ-)ના કર્તા. આ કર્તા મતિસાગર-૩ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫.હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]