ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મકન

From Ekatra Wiki
Revision as of 04:20, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મકન : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મકન છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.[કી.જો.]