ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલુકચંદ-૨

From Ekatra Wiki
Revision as of 09:50, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મલુકચંદ-૨'''</span> [                ] : વિજ્યગચ્છની ચંદશાખામાં પદમજીની પરંપરામાં આણંદજીના શિષ્ય. ભૂલથી મુરારી સોહનને નામે નોંધાયેલ ‘વૈદ્યવલ્લભ-સ્તબક’ના કર્તા....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મલુકચંદ-૨ [                ] : વિજ્યગચ્છની ચંદશાખામાં પદમજીની પરંપરામાં આણંદજીના શિષ્ય. ભૂલથી મુરારી સોહનને નામે નોંધાયેલ ‘વૈદ્યવલ્લભ-સ્તબક’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]