ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંગલધર્મ-જ્ઞાનરુચિ
Revision as of 15:09, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મંગલધર્મ/જ્ઞાનરુચિ'''</span> [ઈ.૧૪૬૯માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૬૯)ન...")
મંગલધર્મ/જ્ઞાનરુચિ [ઈ.૧૪૬૯માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૬૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય: રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કૅટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[કી.જો.]