ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલ્લિદાસ-૧
Revision as of 11:31, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મલ્લિદાસ-૧ [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]