ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલ્લિદેવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મલ્લિદેવ [ઈ.૧૫૯૨માં હયાત] : જૈન સાધુ. ‘કર્મવિપાક-રાસ’ (ર.ઈ.૧૫૯૨)ન કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.]