ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્યશિષ્ય

From Ekatra Wiki
Revision as of 16:30, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માનવિજ્યશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધચક્રચૈત્યવંદન-સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]