ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલશિષ્ય

From Ekatra Wiki
Revision as of 16:41, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માલશિષ્ય [                ] : ‘માલસેવક’ને નામે મળતી ૩૦ કડીની ‘સમસરણમહિલા-ભાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કા.શા.]