ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માહેશ્વર-૧

Revision as of 16:47, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માહેશ્વર-૧ [જ. ઈ.૧૭૯૦-અવ.ઈ.૧૮૭૧] : પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતા મંગલજી. માતા ગલાલબાઈ.સંસ્કૃતના વિદ્વાન. અવસાન લીંબડીમાં.