ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માહેશ્વર દાસ


માહેશ્વર(દાસ) : આ નામે પદ નોંધાયેલાં છે. તેમના કર્તા કયા મહેશ્વર(દાસ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.

સંદર્ભ : ગૂહાયાદી.
[શ્ર.ત્રિ.]