ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિજ્ય-૪

Revision as of 05:09, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મોહનવિજ્ય-૪ [                ] : જૈન સાધુ. રત્નવિજ્યના શિષ્ય. ૧૪ કડીના ‘શંખેશ્વરજીને વિનતિ રૂપે સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૨. [કા.શા.]