ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ-૭
રણછોડ-૭ [ ] : મોટે ભાગે નડિયાદના મેવાડા બ્રાહ્મણ. પિતાનામ પૂર્ણાનંદ હોવાની સંભાવના. ‘શ્રાદ્ધ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. [ચ.શે.]