રણછોડ-૭ [ ] : મોટે ભાગે નડિયાદના મેવાડા બ્રાહ્મણ. પિતાનામ પૂર્ણાનંદ હોવાની સંભાવના. ‘શ્રાદ્ધ’ના કર્તા.